રસિક નંદ નંદન પ્યારો રે, છેલ ગુમાની રે, જીવન પ્રાણ હમારો રે૪/૫

પદ ૪/૫ ૯૨૧

રસિક નંદ નંદન પ્યારો રે, છેલ ગુમાની રે, જીવન પ્રાણ હમારો રે. ટેક.

એહી ચરને મેરો મન અટકો, તજી સબ જુઠ પસારો રે. રસિક ૧

બિન દેખે પલ હોત કલપ સમ, નટવર નંદ દુલારો રે. રસિક ૨

સબ સુખધામ કામ મદગંજન, મનમોહન મતવારો રે. રસિક ૩

મુક્તાનંદકો નાથ નવલપિયા, નેક ન કરીયું ન્યારો રે. રસિક ૪

મૂળ પદ

ભરન કેસે જાઉં મેં પાની રે, પ્યારો પ્રીતમ રસિકરાય ખડે દાની રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી