નચત ગિરધારીરી ઘનકી ગરજ સુની નિરખી મગન વ્રજનારીરી૩/૪

પદ ૩/૪ ૯૫૩

નચત ગિરધારીરી ઘનકી ગરજ સુની નિરખી મગન વ્રજનારીરી.ટેક

મેઘસો મ્રદંગી આછે દાદુર ઉપંગી સંગ,

કોકીલા ગાયક અતિ ભારીરી. નચત ૧

ચાત્રુક બજાવે બિનાં મોરહું મલાર ગાવે,

તોરે તાન નૃત્ય અનુસારીરી. નચત ૨

મુક્તાનંદ કહે શામ સબહિ શોભાકે ધામ,

ઉર વસે કુંજકે બીહારીરી. નચત ૩

મૂળ પદ

લગત સુખકારીરી ઘનકી ઘટા મોય મેરે ઘેર આયે કુંજ વીહારીરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી