મેરે મનકી હાં મેરે મનકી લગત શામલડાં પિયા૪/૪

પદ ૪/૪ ૯૭૪

મેરે મનકી હાં મેરે મનકી લગત શામલડાં પિયા. ટેક

રસીકરાય રસ રીતકું જાને નેહ નિરંતર રખત. મેરે ૧

રસીકકી રીત અજર ઓરનકું સો નટવર નીત ચખત. મેરે ૨

પ્રભુ સંગ પ્રીત ભઇ પરિપૂરન એહી જાનુ બડ બખત. મેરે ૩

મુક્તાનંદકો નાથ મીલે જબ તબ માનુ મીલ્યો તખત. મેરે ૪

મૂળ પદ

અબ તો મોય હાં, અબ તો મોય લગન લાલનસેં લગી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી