થાસેં મન માન્યો છે હોજી શ્રી વ્રજચંદ૧/૪

પદ ૧/૪ ૯૭૯

રાગ : સોરઠ ટેક.

થાસેં મન માન્યો છે હોજી શ્રી વ્રજચંદ. ટેક

થારા તો નેણાને મોકુ વસ કર લીની, પડી મેં તો પ્રેમકેં ફંદ. થાસેં ૧

રસીક સલૂણા થાકો વદન વિલોકું, માકે ઉર તબહી આનંદ. થાસેં ૨

થારે વિના પલ જુગ સમ હોવત, રસીક છેલ સુખકંદ. થાસેં ૩

મુક્તાનંદરા નાથ રસીકરી, રીત ન જાણે મતિમંદ. થાસેં ૪

મૂળ પદ

થાસેં મન માન્‍યો છે હોજી શ્રી વ્રજચંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી