માકે મોલ આવો પ્યારા નંદ કીશોર.૨/૪

પદ ર/૪ ૯૮૦

માકે મોલ આવો પ્યારા નંદ કીશોર. ટેક

માને તો અલૌકિક મોહની લાગી, સુણી થાકી મોરલીરો ઘોર. માકે ૧

થારે વીના માને ઓળુ ઘણો આવે, શામ સુંદર ચિત્ત ચોર. માકે ૨

થારોહિ કારણ રસીક છેલવર, છોડયોં મેં સંસારરો નોર. માકે ૩

મુક્તાનંદરા નાથજી થાતે, મળવા કરે છે મન જોર. માકે ૪

મૂળ પદ

થાસેં મન માન્‍યો છે હોજી શ્રી વ્રજચંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી