તેં રસ લુંટ લીયો મૃગ નેંનિ, ૧/૪

પદ ૧/૪ ૯૮૭

રાગ : કાનુડો

તેં રસ લુંટ લીયો મૃગ નેંનિ,

હો વૃષભાન કિશોરી રાધે, પ્રગટ ભઇ તબ ભાગ્યકી શ્રેની. ટેક.

અકળ અજીત લીયો તુમ બસ કરી, આશ્ચર્ય વાત બને નહિ કેનિ

સિંધુ સુતા શેષાદિક મહામુનિ, ચાહત નિશદિન સો સુખ લેનિ. તેં.....૧

આશન જીતી પ્રાણકું પિવે, ઉરમે અવલોકત દિન રેનિ,

પ્રગટ સ્વરૂપ ન પાવન સપને, નહિ પાવન સો સત્યનિ સેંનિ........તેં.૨

ધન્ય ધન્ય ભાગ્ય ગોપ ગ્વાલનીકો, જહાં બીચરત મૂર્તિ સુખદેની

મુક્તાનંદ કહત મહારાનિ, ભઇ તેં ભક્તિ મુકિત શિર બેની.....તેં. ૩

મૂળ પદ

તેં રસ લુંટ લીયો મૃગ નેંનિ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી