જો રસ વ્યાસ વિદિત જગ ગાયો૩/૪

પદ ૩/૪ ૯૮૯

 

જો રસ વ્યાસ વિદિત જગ ગાયો.

 

પરમ સિદ્ધાંત પ્રગટ કીયો કલિમેં, મહા રસિક મુનિ શુકહિં પઢાયો. ટેક.

 

કૌષારવ કમલાસન નારદ, શેષ મહેશ મધુપ મન ભાયો;

 

વ્રજવનિતા માતિ મહારસસે, લોકવેદ કુલ ભય વિસરાયો.              જો ૧

 

નિરાકાર નિર્લેપ નિરંજન, નિગમ તાહિ નર રૂપ ધરાયો;

 

કરુણા રસ પ્રધાન કરી કેશવ, ���ગમ સો સુગમ ભયો હે મનભાયો. જો ૨

 

તરણી તનયાતટ વ્રજ્યકી જંગલ વિથીનમે, બહુ પુર પ્રેમી ભરી પાયો;

 

મુક્તાનંદ રસીલી રાધે, રસિકનકો રસ ઉરમે છીપાયો.                     જો ૩

મૂળ પદ

તેં રસ લુંટ લીયો મૃગ નેંનિ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી