મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા૧/૪

પદ ૧/૪ ૯૯૯

રાગ : કાફી ટેક.

મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા. ટેક

મારું તે સર્વ તમારૂં મોહન હું છો દાસી તમારી. મારે ૧

કોઇની શંક નથી મારા મનમાં શું કરસે સંસારી. મારે ૨

ફૂલડે સેજ સમારી સુંદર વાટડી જોઉં છું ગિરધારી. મારે ૩

મુક્તાનંદના નાથ હૈયાનો, કરી રાખું હાર હજારી. મારે ૪

મૂળ પદ

મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી