આવો રસિયાજી રંગભીનાં હો સુંદર છેલા૨/૪

પદ ર/૪ ૧૦૦૦

આવો રસિયાજી રંગભીનાં હો સુંદર છેલા.  ટેક
મારૂં મંદિર માવ તમારું, નટવર નાથ નવિના.  આવો ૧
તમ અરથે મેં તો તનડું કર્યું છે, નવલ કુંવર નંદજીના.  આવો ૨
રસની રીતમાં શ્રીગિરધારી, છોજી તમે પરમ પ્રવિના.  આવો ૩
મુક્તાનંદના નાથ શેં નાવો, કોને તમે કે થકિ બિના.  આવો ૪

મૂળ પદ

મારે ઘર આવોની મોરારી હો પ્રીતમ પ્યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી