ગીરધર છેલ ગુમાની, રે મેં તેરે હાથ બીકાની૧/૪

પદ ૧/૪ ૧૦૦૩
રાગ : કાફી ટેક.
 
ગીરધર છેલ ગુમાની, રે મેં તેરે હાથ બીકાની.  ટેક.
રૂપ રાશી ગુણનિધિ અવિનાશી, જન સુખકારી જાની રે.  ગીરધર..૧
ભકતાધિન ભકત ભય ભંજન, લખી સંત સુખદાની રે.  ગીરધર..૨
રંગભીની તેરી માધુરી મૂરતિ, દેખીકે અધિક લોભાની રે.  ગીરધર..૩
મુક્તાનંદકે નાથ તુમારો, સબહી સ્વભાવ પીછાની રે.  ગીરધર..૪ 

મૂળ પદ

ગીરધર છેલ ગુમાની, રે મેં તેરે હાથ બીકાની

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી