રસિક ઘનશ્યામ વે પ્રાન આધાર અતિ સુખકારી રસિક ઘનશ્યામ વે.૩/૪

પદ ૩/૪ ૧૦૦૯

રસિક ઘનશ્યામ વે પ્રાન આધાર અતિ સુખકારી રસિક ઘનશ્યામ વે..ટેક

રસિક છેલ વ્રજરાજ લાડીલો, સબવિધિ શોભા ધામ વે. પ્રાન. ૧

મનમોહન મોરી જીવન દોરી, પ્રીતમ પુરન કામ વે. પ્રાન ૨

ગુન સાગર ગિરધારી છબીલો, ઉર વસો આઠો જામ વે પ્રાન ૩

મુક્તાનંદકો શામ ચતુરવર, મેરે એક એહી વિસરામ વે. પ્રાન ૪

મૂળ પદ

મોહન મેરા મિતવે શ્રીઘનશ્યામ છેલ ગુમાની મોહન મેરા મીતવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી