નંદનંદન વ્રજચંદ પિયા, મોય દ્રગનકે બાનકસી ભર મારી૨/૪

પદ ર/૪ ૧૦૧૨

નંદનંદન વ્રજચંદ પિયા, મોય દ્રગનકે બાનકસી ભર મારી.ટેક

દ્રગનકે બાન લગાયકેં મોહન, કર ડારી અતિસેં મતવારી;

અબ મોય એહી બિન કછુ ન સુહાવત, મેરે મન બસી રહે કુંજવિહારી.નંદ ૧

બિન દેખે પલ હોત કલપ સમ, કહાં જાનુ કહાં ભુરકી ડારી;

વિસર્યો વિસરત નહિ મોહન, રસિક છેલ ગુણનિધિ ગિરધારી. નંદ ૨

રસિકરાય મોહન સંગ મેરે, દિન દિન બઢત હે પ્રેમ ખુમારી;

મુક્તાનંદકે શામ ચતુરવર, અબ મોય કર ડારી જગ ન્યારી. નંદ ૩

મૂળ પદ

રસિક છેલ ઘનશામ પીયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી