મનમોહન મન મોય લીયોરી, રંગ છેલ રસિકવર શ્રી ગિરધારી.૪/૪

પદ ૪/૪ ૧૦૧૪

મનમોહન મન મોય લીયોરી, રંગ છેલ રસિકવર શ્રી ગિરધારી. ટેક

મેં યમુના જલ ભરન જાત રહી, મગ વિચ ઠાડે રસિક વનવારી.

મોય દેખત પ્યારે મુરલી બજાઇ, તરુન ત્રિયા ચિત ચોરન હારિ. મન ૧

મુરલીકી ભનક સુનત મેરે ઉર બીચ, બીરહ વ્યથા બાઢત ભઇ ભારી.

ભુલ ગઇ યમુના જલ ભરનો, ચિત્ર લખીસી મોય કર ડારી. મન ૨

દરદ દિવાની ભઇ તા દિનસેં, હાંસી કરત વ્રજકે નર નારી;

મુક્તાનંદકે નાથ રસિક બિન, બિરહકી પીર ટરત નહીં ટારી. મન ૩

મૂળ પદ

રસિક છેલ ઘનશામ પીયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી