બાળ સનેહી કનૈયા મેરા મીતવે૧/૪

પદ ૧/૪ ૧૦૧૯

રાગ : જંગલો

બાળ સનેહી કનૈયા મેરા મીતવે. ટેક

બાળ સનેહી મેરા મીત કનૈયા, ચોરી લીયા મેરા ચિતવે. બાળ ૧

રંગ રસીલી મોરલી મુખ ધરી, ગાત મધુર સ્વર ગીતવે. બાળ ૨

એહિ છબી આય બસી મન મોરે ભઇ મેં તો પરમ પુનીતવે. બાળ ૩

મુક્તાનંદકે નાથ ગ્રહી કર લે સબ બાજી જીતવે. બાળ ૪

મૂળ પદ

બાળ સનેહી કનૈયા મેરા મીતવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી