નયન તવ દર્શનકું નિત્ય ચ્હાય૨/૫

પદ ર/૫ ૧૦૨૪

નયન તવ દર્શનકું નિત્ય ચ્હાય. ટેક

છીનછીનમેં મન કરત મનોરથ, કબ લોચન ફળ પાય. નયન ૧

વદન વિલોકન જ્યું ચાહત દ્રગ, તુમ વિન રહ્યોરિ ન જાય. નયન ૨

તાતે દર્શ દેહું દુઃખ મેટન, કહીએ કહારી બનાય. નયન ૩

દાસ મુકુંદ દુઃસહ દુઃખ મેટો, વેગે વદન દેખાય. નયન ૪

મૂળ પદ

નયન ભરી કબ દેખું કિરતાર

મળતા રાગ

યમન કલ્યાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શિવરંજની
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0