રંગ લાગો રે મારે રંગ લાગો, રસિયાજીનો મારે રંગ લાગો.૩/૪

પદ ૩/૪ ૧૦૩૦

રંગ લાગો રે મારે રંગ લાગો, રસિયાજીનો મારે રંગ લાગો. ટેક

ગુઢો રંગ લાગો ગીરધરનો, ઉવટવાનો હવે ભય ભાગો. રંગ ૧

જુઠુ જગતનું સગપણ તોડયું, જેમ તોડે કાચો ધાગો. રંગ ૨

જીવડલા સાથે રંગ જડીયો, જેમ સોના સંગ સોહાગો. રંગ ૩

મુક્તાનંદના નાથને મળતાં, જીત તણો ડંકો વાગો. રંગ ૪

મૂળ પદ

લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0