હરિ વરીયારે હરિ વરીયા, શિર પાસંગમાં દઇ હરિ વરીયા૪/૪

પદ ૪/૪ ૧૦૩૧

હરિ વરીયારે હરિ વરીયા, શિર પાસંગમાં દઇ હરિ વરીયા.ટેક

જુઠી જગતની આશ તજીને, જગનો જીવન વ્હાલા કરીયા. શિર ૧

જેને વરે રે, જમ ત્રાસ ન નાશે, તે સર્વે નર પરહરીયા. શિર ૨

વ્હાલે પહેરાવ્યો મને અખંડ ચુડો, જેને દેખીને જમડા ડરીયા. શિર ૩

મુક્તાનંદના નાથને મળતાં, કાળ તણે શિર પગ ધરીયા. શિર ૪

મૂળ પદ

લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અર્થકુમાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0