પ્રગટ્યા જગ સ્વામી, પુરવ મધ્ય પ્રગટ્યા જગસ્વામી૨/૪

પદ ર/૪ ૧૦૪૯
પ્રગટ્યા જગ સ્વામી, પુરવ મધ્ય પ્રગટ્યા જગસ્વામી. ટેક.
દ્વિજકુળ દેહ ધર્યો પુરુષોત્તમ, બળવંત બહુનામી. પુરવ ૧
અવધનગરથી આવ્યા સોરઠમાં, હરિ અંતરજામી. પુરવ ૨
શરણાગત જે અનંત નરનારી, કીધા નિષ્કામી. પુરવ ૩
મુક્તાનંદ કહે નિજ જનનાં, દુઃખ નાખ્યાં વામી. પુરવ ૪

મૂળ પદ

ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી