દ્વિજકુળ દેહ ધયો, બદ્રીપતિ દ્વિજકુળ દેહ ધર્યો૪/૪

પદ ૪/૪ ૧૦૫૧
દ્વિજકુળ દેહ ધયો, બદ્રીપતિ દ્વિજકુળ દેહ ધર્યો.ટેક
અતિ કરુણારસ પ્રગટ કરીને, ભુમિનો ભાર હર્યો. બદ્રીપતિ ૧
અધર્મસેન સહિત કલીયુગ પણ, મનમાં અધિક ડર્યો. બદ્રીપતિ ૨
શ્રી ઉદ્ધવ સ્વામીના મતને, અતિશે પ્રગટ કર્યો. બદ્રીપતિ ૩
મુક્તાનંદ પ્રગટ ગુણ ગાવે, અતિ ઉમંગ ભર્યો. બદ્રીપતિ ૪

મૂળ પદ

ગુણવંત ગિરધારી, પ્રગટ થયા ગુણવત ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી