નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને ૨/૯

નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને;
			રહી છું મોહન સંગ મોહીને રે...મારાં૦ ટેક.
જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને રે...મારાં૦ ૧
લોકડિયાની લાજ ન રાખું રે, કે મારાં વેણ વગોઈને રે...મારાં૦ ૨
શ્યામ વિના હું ચૌદ ભુવનમાં રે, રંગે ન રાચું કોઈને રે...મારાં૦ ૩
મુક્તાનંદ મોહનવર પામી રે, કુળ મરજાદા ખોઈને રે...મારાં૦ ૪
 

મૂળ પદ

હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૪
Studio
Audio
0
0