બેઠી મુને બદનામી તારી, વિચારો ગુણવંત ગિરધારી૪/૬

પદ ૪/૬ ૧૦૮૧
બેઠી મુને બદનામી તારી, વિચારો ગુણવંત ગિરધારી રે.૧
કહે છે સહુ કાનુડાવાળી, વજાડે લોકડીયાં તાળી રે. ૨
લજાડી કોઇની નવ લાજું, સહુના શિર ઉપર ગાજુ રે. ૩
મારૂં મન તમ સાથેવળગ્યુ, અર્ધ ક્ષણ નવ જાએ અળગું રે. ૪
દલાસા દઇ દઇને વ્હાલા, રહો કેમ ન્યારા નંદલાલા રે. ૫
મારે ઘેર રસિયા રહો રંગી, સદા મુક્તાનંદના સંગી રે. ૬

મૂળ પદ

મારૂં મનમોહન સંગ માન્‍યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી