મારે તમ સંગે પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી ૩/૪

મારે તમ સંગે પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી,
			મેં તો જુગતિ તમારી જાણી રે...ગુણ૦ ટેક.
તારું રૂપ જોઈને રહું ફૂલી રે-ગુ૦ હું તો લોકનો મારગ ભૂલી રે-ગુ૦
મારે ભક્તિ ઉદય થઈ સાચી રે-ગુ૦ હું તો રંગે તમારે રાચી રે-ગુ૦
મારે તમ સરખા શિર સ્વામી રે-ગુ૦ હું તો પૂરણ પદવી પામી રે-ગુ૦
કહે મુક્તાનંદ રંગ લાગ્યો રે-ગુ૦ મારે જીતનો ડંકો વાગ્યો રે-ગુ૦
 

મૂળ પદ

પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
0
 
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0