તમે મુજ પર અઢળક ઢળિયા રે, પુરુષોત્તમ પ્યારા ૪/૪

તમે મુજ પર અઢળક ઢળિયા રે, પુરુષોત્તમ પ્યારા;
			મુને કુંજભુવનમાં મળિયા રે...પુરુ૦ ટેક.
મારો કરુણા કરી કર સાયો રે-પુ૦ મને અધર અમૃતરસ પાયો રે-પુ૦
હું તો થઈ અતિશે બડભાગી રે-પુ૦ મારે તમ સંગ લગની લાગી રે-પુ૦
મેં તો જાણી અલૌકિક રીતિ રે-પુ૦ હું તો તમને મળી જગ જીતી રે-પુ૦
કહે મુક્તાનંદ મોરારી રે-પુ૦ હું તો થઈ રહી નાથ તમારી રે-પુ૦
 

મૂળ પદ

પુરુષોત્તમ પ્રાણથી પ્યારા રે, આવો અંતરજામી

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
હસમુખભાઈ પાટડિયા
મંગલ મૂર્તિ
Studio
Audio
0
1