તુમ સંગ નેહ ભયો નંદલાલ, તેરો દેખી કે રૂપ રસાલ૨/૪

પદ ર/૪ ૧૧૦૩
તુમ સંગ નેહ ભયો નંદલાલ, તેરો દેખી કે રૂપ રસાલ. ટેક.
ભાલ વિશાલ નયન છબી નિરખત, પરી મેં તો પ્રેમકે જાલ. તુમ ૧.
લોક લાજ કુલકી મરજાદા, છુટો હે સબ જંજાળ. તુમ ૨.
રસીકરાય છબી દેખી તુમારી, વશ હો રહી તતકાળ. તુમ ૩.
મુક્તાનંદ કે પ્રભુ મેં તુમારી, સુખનિધિ મદન ગોપાળ. તુમ ૪

મૂળ પદ

રસીયા લાગી હે તુમ સંગ પ્રીત, તેરો સુન બંસીકો ગીત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી