મોહની તું ડારી હો મોહન યાર, મેં તો ભુલી હું તન સંભાર.૩/૪

પદ ૩/૪ ૧૧૦૪
મોહની તું ડારી હો મોહન યાર, મેં તો ભુલી હું તન સંભાર. ટેક.
રસીક છેલ તુમ નેંન સેનસેં, નેહ બઢાયો અપાર. મોહની ૧.
અબ તુમ બિન પલ રહ્યોરી ન જાવે, નટવર નંદકુમાર. મોહની ૨.
જ્યું જ્યું લોક લાજ ઉર ધારું, ત્યું ત્યું બઢત અતિ પ્યાર. મોહની ૩.
મુક્તાનંદ કે પ્રભુ તુમ મેરે, પ્રીતમ પ્રાણ આધાર. મોહની ૪

મૂળ પદ

રસીયા લાગી હે તુમ સંગ પ્રીત, તેરો સુન બંસીકો ગીત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી