મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે ૨/૨

મનમોહન સુંદરવર મારા, અવગુણિયા વિસરાવા રે;
	અધમઉદ્ધારક પતિતજન પાવન, બિરુદ તમારું ચહાવા રે	...મન૦ ટેક.
સહુ દેખંતાં શામળિયા તમે, માડી થયા છો માવા રે;
	છોરુંની ચિંતા રાખીને, મા દેશો મૂંઝાવા રે		...મન૦ ૧
બાળક હોય તે જેમ તેમ બોલે, લિયે કટાણે ખાવા રે;
	જનની રોષ ન લેખે જાણે, અણસમજુ હોય આવા રે		...મન૦ ૨
શેરડીએ રમતાં અથડાતાં, છોરા રાખે દાવા રે;
	સબળ થઈ કોઈ લિયે ચૂંટિયા, તો માતા જાય મેલાવા રે	...મન૦ ૩
મનગમતું સર્વે મેલીને, એક તમને રિઝાવા રે;
	બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે		...મન૦ ૪
 

મૂળ પદ

અધમ ઉદ્ધારણ અવિનાશી તારા

મળતા રાગ

ભૈરવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
શુક્લ બિલાવલ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્રભાતિયા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio & Video
1
0