મોહનવર ક્યારે મળશો રે, કરુણાસાગર મહેર કરી, ૭/૮

પદ ૭/૮ ૧૧૧૬
મોહનવર ક્યારે મળશો રે, કરુણાસાગર મહેર કરી,
વિરહનુ દુઃખ ક્યારે દળશો રે, કરુણાસાગર મહેર કરી. ટેક
મને હેત કરીને હેરો રે, નવ કીજે નટવર વેરો રે. કરુણા ૧
મારી અરજી અંતર ધારો રે, મને દુઃખસાગરથી તારો રે. કરુણા ૨.
એકાંતે મંદિર આવો રે, મારા તનના તાપ બુઝાવો રે. કરુણા ૩
કહે મુક્તાનંદ મન માન્યું રે, આલિંગન કીજે છાનું રે. કરુણા ૪.

મૂળ પદ

મનમોહન મંદિર આવો રે, વાટડી જોઉ છું વનમાળી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0