મનમોહન કુંજવિહારી, હું છઉં અબળા દાસી તમારી૪/૪

પદ ૪/૪ ૧૧૩૯

મનમોહન કુંજવિહારી, હું છઉં અબળા દાસી તમારી....ટેક.

મારે તમથી નથી કોઇ પ્યારૂં, વાલા મારું તે સર્વ તમારું,

હું તો સરવસ તમ પર વારૂ. હો.૧

પ્રેમે શ્યામ સુંદર મહી પીજે, કે'વાનું હોય તે કીજે, પ

મને પોતાની કરી લીજે. હો.૨

સુણી વિનતિનાં વેણ મુરારી, રિઝ્યા રસીકરાય સુખકારી, ૬

જાય મુક્તાનંદ બલહારી. હો.૩

મૂળ પદ

હો નવરંગી ગ્‍વાલની ગોરી, તજી માન તું આવ્‍યની ઓરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી