મારે તમ સંગ સગપણ બાંધ્યુ રે, કાનવર કોડિલા, ૩/૪

પદ ૩/૪ ૧૧૪૪

મારે તમ સંગ સગપણ બાંઘ્યુ રે, કાનવર કોડિલા,

જેમ રાંકને રતન લાઘ્યું રે. ટેક.

મને લાગ્યો તમારો રંગ રે, મને ગમે તમારો સંગ રે. કાનવર.૧

હવે આલિંગન કરી સુખ આપો રે, મારી વ્રેની તે વેદના કાપો રે. કાનવર.૨

કરી છે મર્મની વાત મન ધારજ્યો રે, મુક્તાનંદનું કારજ સારજ્યો રે કાનવર.૩

મૂળ પદ

મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી