તમ સંગ લાગી રે, ત્રિકમ મુજને તાળી.૯/૧૦

પદ ૯/૧૦ ૧૧૬૨-

તમ સંગ લાગી રે, ત્રિકમ મુજને તાળી. ટેક.

અસત જગતની આશ તજીને, વરીયા વર વનમાળી. તમ ૧

સગાં સંબન્ધી સહુ મળી મુજને, કહે છે કાનુડાવાળી. તમ ૨

તમને ભજતાં આડ્ય કરે તે, સુખ સંપત દેઉ બાળી. તમ ૩

શિર જાયે તોય શ્યામ ન મુકું, લોકની લાજ પણ ટાળી. તમ ૪

ત્રિભુવનનાથ વરી હું તમને, નહિ કોઇની ઓશિયાળી. તમ ૫

મુક્તાનંદ કહે મહેર કરીને, સબળ લીધી સંભાળી. તમ ૬

મૂળ પદ

મારું મન હરિયું રે, શામળિયે સુખ દઈને

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
1
0