મેં તો સગપણ હરિવરશું કર્યું, મને જુઠું જગત સહુ વિસર્યું જીરે૩/૪

પદ ૩/૪ ૧૧૯૭

મેં તો સગપણ હરિવરશું કર્યું, મને જુઠું જગત સહુ વિસર્યું જીરે. ટેક.

મને રંગ ચઢયો છે વ્રજરાજનો, મેં તો ત્યાગ કર્યો લોક લોજનો જીરે. સ ૧

મારો કાનજી કોડીલે કર સાઇને, કરી મસ્ત પૂરણ રસ પાઇને જીરે. સ ૨

મુક્તાનંદના સ્વામીને હું વરી, મારો જનમ સુફળ કર્યો શ્રીહરિ જીરે. સ ૩

મૂળ પદ

સખી નંદનંદન મુજને મળ્‍યા, મારે આનંદના ઓધ અતિશે વળ્‍યાજીરે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી