મારે મોહન સંગાથે થઇ પ્રીતડી, ૪/૪

પદ ૪/૪ ૧૧૯૮

મારે મોહન સંગાથે થઇ પ્રીતડી,

મેં તો જાણી છે રસની રીતડી જીરે. મોહન ૧

મેં તો અંતરધારી તીખી ટેકને, .

હું તો પામી છું પરમ વિવેકને જીરે. મોહન ૨.

મારે હરી વિના અન્ય તે હરામ છે,

એવી ટેક અખંડ આઠું જામ છે જીરે. મોહન ૨.

મુક્તાનંદના સ્વામીને ગમવા,

મેં તો ટેક લીધી છે એ શું રમવા જીરે. મોહન ૩

મૂળ પદ

સખી નંદનંદન મુજને મળ્‍યા, મારે આનંદના ઓધ અતિશે વળ્‍યાજીરે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી