મારે મંદિર પધારો ગિરિધારીજી૧/૪

પદ ૧/૪ ૧૧૯૯

રાગ : જંગલો

મારે મંદિર પધારો ગિરિધારીજી. ટેક.

મંદિર પધારો મારો જનમ સુધારો ફુલુદિ મેં સેજ સમારીજી. મારે ૧.

દોલડા ગુમાની થાંકે રૂપ મેં તો લલચાની, ચડી માને પ્રેમ ખુમારીજી. મારે ૨.

રસડારા જાણ મારા છોજી મેં જીવન પ્રાણ, છેલવર કુંજવિહારીજી. મારે ૩

મુક્તાનંદ કહે શામ થેં હો ઠરવારો ઠામ, થાં ઉપર ડારૂં તન વારીજી. મારે ૪

મૂળ પદ

મારે મંદિર પધારો ગિરિધારીજી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી