આવો છેલ ગુમાની પિયા પ્યારા રે.૨/૪

 પદ ર/૪ ૧૨૦૦

આવો છેલ ગુમાની પિયા પ્યારા રે.          ટેક.
છેલ ગુમાની આવો કાંઇ ઘણું લલચાવો, નિમખ ન છોડું થાને ન્યારારે.        આવો ૧.
થાસેં મન માન્યો અબ કિએ વિધ રાખુ છાનો, નટવરનંદ દુલારારે.              આવો ૨.
હૈડારા હારમાં કિશે જ ડિરાણગાર રાજ ગિરધારી બંસીવારારે.                      આવો ૩
મુક્તાનંદ કહે મોરી તુમ હો જીવન દોરી, કર રાખુ દ્રગતારારે.                      આવો ૪

મૂળ પદ

મારે મંદિર પધારો ગિરિધારીજી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી