થાં સેં મનડો લોભાણો વ્રજચંદાજી૪/૪

પદ ૪/૪ ૧૨૦૨

થાં સેં મનડો લોભાણો વ્રજચંદાજી. ટેક.

મનડો લોભાણો મારો ઓર સબ લાગો ખારો, પડી મેં તો પ્રેમકે ફંદાજી. થાં ૧.

થાંસે ભઇ જબસે પ્રીતિ, તબહિ સેં જગ જીતી, ઉરમેં ન માત આનંદાજી. થાં ૨.

કનૈયાજી થારે કાજ, છોડી સબ લોક લાજ, ઉર બિચ ધારે સુખકંદાજી. થાં ૩

મુક્તાનંદ કહે તોય, મિલી મેં નિશંક હોય, અબ તો ઘુટે હે સુખફંદાજી. થાં ૪

મૂળ પદ

મારે મંદિર પધારો ગિરિધારીજી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી