રંગીલા રણછોડ શું મારે, પૂરણ પ્રીત બંધાણી રે૨/૪

પદ ર/૪ ૧૨૧૨

રંગીલા રણછોડ શું મારે, પૂરણ પ્રીત બંધાણી રે.ટેક

સુખડાનો સાગર રૂપ ઉજાગર, જનસુખકારી જાણી રે. રંગીલા ૧

વ્હાલાની વાત સુણી મનમાન્યું, ગમતી નથી અન્યવાણી રે. રંગીલા ૨

જે પદ સેવે સદા સત્ઉભામા, તે ચરણે લપટાણી રે. રંગીલા ૩

મુક્તાનંદના નાથને નિરખી, લાવણ્યમાં લોભાણી રે. રંગીલા ૪

મૂળ પદ

છોગાળા રણછોડની શોભા, જોઇ મોહ્યું મન મારૂ રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી