નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજળ પાર૪/૪

પદ ૪/૪ ૧૨૨૨

નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજળ પાર. ટેક

ગજ ગ્રાહકે મુખસેં છોડાયો, અર્ધનામ ઉચ્ચાર. નારાયણ ૧

પ્રહલાદ બચ્યો હરિ રટકે લીયો ગીરિસેં ઉગાર. નારાયણ ૨.

અજામિલ અધમ અઘ છુટો કરી પુત્ર પોકાર. નારાયણ ૩

મુક્તાનંદ મનમેં વિચાર્યો સ્વામિનારાયણ સાર. નારાયણ ૪.

મૂળ પદ

મોહની લગાઇ મેરી મૈયા, લગાઇ મેરી મૈયા, લટકાળે નંદલાલ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી