ક્યું ઠાડે હો જદુરાઇ, હો અબ૨/૪

પદ ર/૪ ૧૨૩૩
 
ક્યું ઠાડે હો જદુરાઇ,  હો અબ ટેક
કુંદ કલીનદી સેજ બિછાયકે, તલપત રજની ગુમાઇ.  હો અબ ૧
ભોર ભયે મેરે ઘર આયે, જાનિ કપટ ચતુરાઇ.  હો અબ ૨.
દાઝે ઉપર લુન લગાવન, આયે ભલે સુખદાઇ.  હો અબ ૩.
મુક્તાનંદ કહે જાઓ તહાં ફીર, જહાં નઇ પ્રીત લગાઇ.  હો અબ ૪. 

મૂળ પદ

કિન વેરન વિલમાયે, હો પ્યારે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી