રસિક સલૂને તેરે રૂપમેં લોભાની, તુમ બિન રયોરિ ન જાવે રે૧/૪

પદ ૧/૪ ૧૨૬૦

રાગ : ખટ

રસિક સલુને તેરે રૂપમેં લોભાની, તુમ બિન રયોરિ ન જાવે રે. ટેક.

નંદનંદન તુમકું બિન દેખેં, બિરહ અનલ તન તાવે રે. રસિક ૧

તુમ બિન પ્રાનજીવન પિયા મોકું, મંદિર ખાવને ધાવે રે. રસિક ૨

જો જો સુખદાયક સો સબહિ, તુમ બિન દુઃખકુ બઢાવે. રસિક ૩.

રજનીમે મોય નિંદ ન આવત, દિનમે ભોજન ન ભાવે રે. રસિક ૪

મુક્તાનંદકે પ્રભુ અબ તુમ બિન, ઓર કછુ ન સુહાવે રે. રસિક ૫.

મૂળ પદ

રસિક સલુને તેરે રૂપમેં લોભાની, તુમ બીન રયોરિ ન જાવે રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી