તુમ સુખસાગર શ્રી હરિ, લીજેં નેહ નિભાય, ૨/૮

પદ ર/૮ ૧૨૬૫

તુમ સુખસાગર શ્રી હરિ, લીજેં નેહ નિભાય,

અબ એસી કરુણા કરો, રહું તવ પદ લપટાય. ટેક.

જ્યું પતંગ જરી મરત હે, ટરત ન પ્રીતમ દોર,

ત્યું મો મન તવ ચરનમેં, રહ હું સદા કરી જોર. તુમ ૧.

જ્યું ચકોર રત ચંદમેં, જોરત હે દ્રઢ નેંન,

ત્યું મો મન તવ રૂપમેં રહ હું નાથ દિન રેન. તુમ ૨.

મીન મરેં જલ બીછુરે, એહી પ્રેમકી રીત,

મુક્તાનંદ કહે એહિ વિધિ, રહો મોય તુમ સંગ પ્રીત . તુમ ૩.

મૂળ પદ

નેહ નિભાવન નાથજી, જુગ જુગ જન પ્રતિપાલ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
બૈરાગી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
ભજમન
Studio
Audio & Video
0
0