ફૂલ હિંડોરો બનાઇ, ઝૂલત દોઉ ફૂલ હિંડોરો બનાઇ.૧/૪

પદ ૧/૪ ૧૨૮૬

રાગ : બિહાગ

ફૂલ હિંડોરો બનાઇ, ઝૂલત દોઉ ફૂલ હિંડોરો બનાઇ.ટેક

નંદ નંદન વૃષભાન નંદની, ગૌર શામ છબી છાઇ. ઝૂલત ૧

જમુનાકે તીર સુરંગ સુગંધિ, કુંજ ભુવન સુખદાઇ.

તા મધ્ય કુસમ હિંડોરો અનોપમ, શોભા વરની ન જાઇ. ઝૂલત ૨

વ્રજ વિનતા વાજીંત્ર બજાવત, ગાવત અતિ સુખદાઇ,

મુક્તાનંદ કે પ્રભુકું ઝૂલાવત, ચરન કમલ ચિત્ત લાઇ. ઝૂલત ૩

મૂળ પદ

ફૂલ હિંડોરો બનાઇ, ઝૂલત દોઉ ફૂલ હિંડોરો બનાઇ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી