કુંજકો વિહારી કાનો, કુંજકો વિહારી;૪/૪

૧૯૫૪ ૪/૪                           પદ : ૪
 
કુંજકો વિહારી કાનો, કુંજકો વિહારી;
મોરે મન માન્યો કાનો, કુંજકો વિહારી.           ટેક.
ચંદનકી કીયે ખોર, અરુન દ્રગન કોર;
ચલત ગયંદ ચાલ , લાલ ગિરિધારી.             મો. ૧
છબી જ્યું રંગ છાંઇ, કલગી શિર લટકાઇ ;
પાઘ શિરપે બનાઇ , અતિ સુખકારી.              મો. ૨
ભાલકી વિશાલ રેખે , પ્રેમી પ્રેમહુંસે દેખે;
જનમ સુફળ લેખે, વ્રજહુકી નારી.                     મો. ૩
અતિસે ઉદાર સુખસાર , યાહીસંગ લગ્યો પ્યાર
બ્રહ્માનંદ વાર વાર , જાત બલિહારી.             મો. ૪ 

મૂળ પદ

મોરે મન ભાયો રે , આલી મોરે મન ભાયો;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી