તેરીસું કનૈયા તેરે નીકે જાદુગારે નેન;૧/૪

૧૯૫૯ ૧/૪ પદ : ૧ રાગ કવિત ટોડી
તેરીસું* કનૈયા તેરે નીકે જાદુગારે નેન;
જાદુહુંસે સબ વ્રજ, વશ કર ડાર્યો હે; તેરી. ૧
જાદુ તેરે જોર જાન પૂતનાકે હેરે પ્રાન;
બક અધ આદિ યાકો, કુલહી સંઘાર્યો હે . તેરી. ૨
જાદુહુંકી ચોટ ભારી, નથ્યો જલ પેઠ કારી;
એહી જાદુ કરી ગિરિ-રાજ કર ધાર્યો હે . તેરી. ૩
જાદુસે બજાઇ બેન , કીની ખટ માસ રેન;
બ્રહ્માનંદહું કે શ્યામ, કામ મદ ટાર્યો હે . તેરી. ૪
*તારા સમ

મૂળ પદ

તેરીસું કનૈયા તેરે નીકે જાદુગારે નેન;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી