છબી સુભગ સલૂણે શ્યામકી મેરે આય વસી ઉર વીચરી;૧/૪

૧૯૬૭ ૧/૪                   પદ : ૧ રાગ – વેલાવલ
 
છબી સુભગ સલૂણે શ્યામકી મેરે આય વસી ઉર વીચરી;રૂપ અલોકિક દેખકે રી, કોટી લજત તનુ કામકી     છ. ટેક.
અજબ લગત ઉરપરે અતિ, શોભા મુક્તા દામકીનિરખ મગન ભઇ પ્રેમમેરી, સબ ત્રિય ગોકુળ ગામકી .       છ. ૧
બહુત રસિક મુખ બોલની, પિય સંતનકે અભિરામકી;મોહન વદન વિલોકકે, મેં સુરત બિસર ગઇ ધામકી.     છ. ૨
લાવનતા શુભ લાલકી હોય, પૂરણ સબ વિધિ હામકી;બ્રહ્માનંદ ઉર અંતરે લગી, રટના નટવર નામકી.         છ. ૩ 

મૂળ પદ

છબી સુભગ સલૂણે શ્યામકી મેરે આય વસી ઉર વીચરી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી