દેખોરી નવલ બને છબી લાલ કનૈયા, ૨/૪

૧૯૭૨ ૨/૪ પદ : ૨
દેખોરી નવલ બને છબી લાલ કનૈયા, ટેક.
મુગટ જરાવ માળ ગળે મોતીન, કુંડળ કાન ધરૈયા. દે. ૧
નેન સકોમળ દેન સદા રસ, મધુર મધુર સુર મોરલી બજૈયા. દે. ૨
બ્રહ્માનંદ જાવત બલિહારી , વ્રજ જુવતીન સુખ દૈયા. દે. ૩

મૂળ પદ

આલીરી આઇ વસ્યો દ્રગ નંદ દુલારો ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી