આવે સુખસાગર પ્યારો, હો નટવર મારો પિયા મત વારો;૩/૪

 ૨૦૧૮  ૩/૪ પદ : ૩

આવે સુખસાગર પ્યારો, હો નટવર મારો પિયા મત વારો; આ. ટેક.
ચટકત ચાલ એ લાલ મનોહર, સુખકર પ્રાણ પિયારો  હો. ૧
પીતાંબર કટી પર ધરકે, ઉર પર હાર હજારો. હો. ૨
મોરલી અધર ધર હરત મેરો મન, વાલમ વ્રજ ઉજીઆરો. હો. ૩
બ્રહ્માનંદ વસો ઉર અંતર , નૌતમ નંદદુલારો.  હો. ૪

 

મૂળ પદ

સખી ઘનશ્યામ સલૂની છબી પ્યારી, હો બંકે નવલ વિહારી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી