કેસર તિલક કરે, આવત હરિ કેસર તિલક કરે ૧/૪


કેસર તિલક કરે, આવત હરિ કેસર તિલક કરે	...આવત૦ ટેક.
ધરત શ્વેત ઝીને તન અંબર, અમૃત ઝરત નજરે	...આવત૦ ૧
દોનુ ભુજા સખા ગળે નંખિયા, અખિયાં પ્રેમ ભરે	...આવત૦ ૨
ફૂલનકે ભુજબંધ મનોહર, ફૂલનકે ગજરે		...આવત૦ ૩
બ્રહ્માનંદ ઘનશ્યામ કી મૂર્તિ, નીરખી નજર ઠરે	...આવત૦ ૪
 

મૂળ પદ

કેસર તિલક કરે, આવત હરિ કેસર તિલક કરે

મળતા રાગ

કલ્યાણ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0