છેટે નવ રહીએ મારા શ્યામ, સ્નેહડો કરીને છેટે.૨/૪

૨૦૪૯  ૨/૪   પદ : ૨
 
છેટે નવ રહીએ મારા શ્યામ, સ્નેહડો કરીને છેટે.                         ટૅક
તમ વિના અલબેલા રે વહાલા, જંપ નથી થાતો આઠુ જામ.           સ. ૧
મૂરખ લોક દાઝી છોને મરતાં, દુર્મતિ માયાનાં ગુલામ .                   સ. ૨
પ્રાણજીવન લટકાળા તારે ઉપર તન ધન વારી નાખું ધામ.             સ. ૩
બ્રહ્માનંદના નાથ વિહારી , આવો વ્રજનારીના વિશ્રામ .                 સ. ૪ 

મૂળ પદ

આવોને રે નંદકુમાર , મારા સમ આવોને ઓરા.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી