પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે પ્રગટસ્વરૂપ ધારી લાડકુ લડાવે ૧/૪

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે, પ્રે. પ્રગટસ્વરૂપ ધારી લાડકુ લડાવે. પ્રે. ૧

પ્રેમભક્તિકો પ્રતાપ જાનત બડભાગી, અતિ ઉમંગ શ્યામ સંગ જાહિ લગન લાગી. પ્રે. ૨
કમલાસિ કિંકરી સેવા નહિ ભાવે, ચોરિચોરિ છાસ પિયે હિયમેં હુલસાવે પ્રે. ૩
પ્રેમીકું પલક શ્યામ છોડિ કે ન જાવે, મુક્તાનંદ મર્મસાર પ્રેમીજન પાવે. પ્રે. ૪

મૂળ પદ

પ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0