કાને મુને કીધી ઘેલી, હાથ રહ્યું ન મન હેલી રે .૩/૪

૨૦૫૮ ૩/૪ પદ : ૩
કાન મુને કીધી ઘેલી, હાથ રહ્યું ન મન હેલી રે . ક. ટેક.
શેરડિયે મળ્યો મુને સામો, મોહન છોગલાં મેલી રે. ક. ૧
નિરખંતાં મન વશ કરી નાખ્યું, આંખ્યું મરમ ભરેલી રે. ક. ૨
ભૂલી ચીર શરીર તણી સુધ, હૈડાંની ધીર હરેલી રે . ક. ૩
બ્રહ્માનંદ કહે એની છબીમાં , પ્રોવાણી જોયા પહેલી રે ક. ૪

મૂળ પદ

વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
1
0